વાયરલેસ ઇયરબડ્સનો ઉપયોગ અત્યારના સમયમાં ખૂબ જ વધી ગયો છે 

જો તમે લાંબા સમયથી ઇયરબડનો ઉપયોગ કરી રહ્યા છો તો તેના ઉપયોગ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે

લાંબા સમય સુધી ઈયરબડને વધુ માત્રામાં પહેરવાથી કાનના નાજુક અંદરના ભાગને નુકસાન થઈ શકે છે

ઈયરબડ્સ સાફ ન રાખવાથી કાનમાં ઈન્ફેક્શન થઈ શકે છે

આપણે કેટલો અવાજ રાખીને સંભાળવું જોઈએ, ચાલો જાણીએ 

60 ડેસિબલ્સએ સામાન્ય વાતચીતના અવાજની સમકક્ષ છે

85 ડેસિબલ્સ ઉપરના અવાજો તમારા કાનને નુકસાન પહોંચાડી શકે છે, ખાસ કરીને જો તમે લાંબા સમય સુધી મોટેથી સંગીત સાંભળો છો

જો તમે ઇયરબડ્સને કારણે થતા નુકસાનથી બચવા માંગતા હો, તો હંમેશા યોગ્ય કદના ઇયરબડ પસંદ કરો

ઈન્ફેક્શનથી બચવા માટે ઈયરબડ્સને સમયાંતરે સાફ કરો

ઘોંઘાટવાળી જગ્યાએ ઇયરબડનો ઉપયોગ કરવાનું ટાળો

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home