MS DHONI એ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી

સન્યાસ બાદ પણ MS DHONI હજી IPL માં પોતાનો જલવો દેખાડી રહ્યા છે 

ધોનીએ IPL 2024માં પણ ભાગ લીધો હતો, પરંતુ હવે તે આગામી સિઝન રમશે કે નહીં તે અંગે સસ્પેન્સ છે

હવે ધોનીના બેસ્ટ ફ્રેન્ડ અને ટીમના પૂર્વ સાથી સુરેશ રૈનાએ આ અંગે મોટું નિવેદન આપ્યું છે

રૈનાને સંપૂર્ણ આશા છે કે MS DHONI આગામી સિઝનમાં પણ રમશે

રૈનાએ કહ્યું કે, 'હું ઇચ્છું છું કે તે વધુ એક વર્ષ રમે, જે રીતે તેણે ગત સિઝનમાં બેટિંગ કરી હતી'

વધુમાં તેમણે કહ્યું કે - એવું લાગે છે કે ઋતુરાજને હજુ એક વર્ષ જોઈએ.તેણે જે રીતે કેપ્ટનશીપ કરી,સારી બેટિંગ કરી


IPL 2024માં ધોનીએ 11 ઇનિંગ્સમાં 220.54ના તોફાની સ્ટ્રાઇક રેટથી 161 રન બનાવ્યા હતા

ભોજપુરીના જાણીતા સ્ટાર Pawan Singh એ એક દેશભક્તિ ગીત બનાવ્યું છે

Mother's Day પર માતાને આપો કેટલાક ખાસ હેલ્થ ઈક્વિપમેન્ટની ભેટ

વૈશાખ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાએ Buddha Purnima ઉજવવામાં આવે છે

Gujaratfirst.com Home