logo-image

પ્રેમીને લઈને બે યુવતીઓ વચ્ચે હાઈ વોલ્ટેજ ડ્રામા

કપડા ખેંચ્યા, ખેંચ્યા વાળ... રોડ પર બે યુવતીઓ સામસામે ઝગડી, થયો ટ્રાફિક જામ

આ દિવસોમાં એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં બે છોકરીઓ રસ્તા પર ખરાબ રીતે લડી રહી છે.

રસ્તે જતા એક છોકરીએ જૂની અદાવતને લઈ બીજી છોકરીને ઢોર માર માર્યો, ત્યારબાદ આ લડાઈ શરૂ થઈ.

એવી લડાઈ કે છોકરાઓ પણ શરમાઈ જાય.... સમાજ ક્યાં જઈ રહ્યો છે?

તે એટલી ખરાબ રીતે લડી રહી છે કે, ન તો તેને કપડાંનું ભાન છે કે ન તો ભાષાનું.

મારપીટ વધતા, ત્યાંથી પસાર થતા લોકો તેમને રોકવા અને સમજાવવાનો પ્રયાસ કરે છે.

ઘણી મુશ્કેલી બાદ ઝઘડો ખતમ થાય છે પરંતુ રોડ પર ટ્રાફિક જામ થઈ ચુક્યો છે.

AC ચાલુ કરતા પહેલા આ જરૂરી કામ કરો, નહીં તો મોટી દુર્ઘટના થઈ શકે છે!

IPL ઈતિહાસમાં સૌથી વધુ શૂન્ય પર આઉટ : રોહિત શર્માનું નામ ટોચની યાદીમાં જોડાયું!

ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં અભિનેત્રીઓએ પ્લાસ્ટિક સર્જરીનો પણ આશરો લીધો

Gujaratfirst.com Home