દરરોજ વહેલા ઉઠવાની આદત તમને સ્વસ્થ રાખવામાં કામ કરશે

વહેલા ઉઠવાને તમારા ચહેરાને હૂંફાળા ઠંડા પાણીથી ધોવાનું રાખો

તમે સવારે ઉઠો ત્યારે સૌથી પહેલા તમારે શૌચક્રિયા પૂર્ણ કરવી જોઈએ

તમે સવારે ઉઠીને તમારે નવશેકું પાણી પીવાની આદત વિકસાવવી જરૂરી છે

દરરોજ સવારે તમારા દાંત સાફ કરવાની સાથે જીભને પણ સાફ કરો

જીભ પર એક પ્રકારનો સફેદ પદાર્થ જમા થાય છે, જેનાથી પેટ સંબંધિત સમસ્યાઓ થયા છે

સવારે વ્યાયામ કરવાથી તમારા શરીરનું રક્ત પરિભ્રમણ સુધરે છે

સવારે કસરત કરવાથી તમારા બધા અંગો ખુલી જાય છે અને ઊંઘ પણ ગાયબ થઈ જાય છે

Karva Chouth નિમિત્તે સોનાક્ષી સિંહાએ પહેરી લાલ સાડી, ફેન્સે કર્યાં વખાણ, જુઓ Photos

નવા ફોટોશૂટમાં ક્લિવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી ઝારા યાસ્મીન

શું તમે જાણો છો સાવરણીનો માતા લક્ષ્મી સાથે શું સંબંધ છે?

Gujaratfirst.com Home