દિવસભરમાં કામમાં રોકાયા બાદ રાત્રે પૂરતી ઊંગ લેવી જરૂરી છે

અનિંદ્રા એ એક સામાન્ય સમસ્યા છે જેની સાથે ઘણા લોકો સંઘર્ષ કરી રહ્યા છે

અનિંદ્રાને દૂર કરવા માટે લોકો ઊંઘની ગોળીઓ લે છે, પરંતુ તેની ઘણી આડઅસરો પણ છે

જો તમને અનિંદ્રાની સમસ્યા હોય તો તમે શક્કરિયા ખાઈ શકો છો 

શક્કરિયામાં કાર્બોહાઇડ્રેટ્સ પણ પૂરતા પ્રમાણમાં હોય છે, જે અનિદ્રાને દૂર કરવા માટે સારું મનાય છે

ઊંઘ ન આવતી હોય તો તમે બદામ ખાવાનું શરૂ કરો

મેગ્નેશિયમથી ભરપૂર બદામ સ્નાયુઓને આરામ આપે છે, જેનાથી ઊંઘ સારી આવે છે

ખસખસ વાળું પીણું એવા લોકો માટે ખૂબ જ અસરકારક છે જેમને રાત્રે ઊંઘવામાં તકલીફ થાય છે

આ પીણું ખસખસ અને દૂધમાંથી બનાવવામાં આવે છે

તમને જણાવી દઈએ કે સૂતા પહેલા ગરમ દૂધ પીવું એ પેટ માટે સારું માનવામાં આવે છે

કેળા પણ એવા ખોરાકમાંથી એક છે જે ઊંઘ સુધારે છે

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home