વજન ઘટાડવું જેટલું મુશ્કેલ છે તેટલું વજન વધારવું છે

તમારા DIET માં કેટલાક ફળોનો સમાવેશ કરીને તંદુરસ્ત રીતે તમારું વજન વધારી શકો છો

વજન વધારવાની વાત આવે ત્યારે લોકો વારંવાર કેળા ખાવાની સલાહ આપે છે

કેળામાં ભરપૂર માત્રામાં ફાઈબર, વિટામિન્સ, કાર્બોહાઈડ્રેટ્સ અને મેગ્નેશિયમ હોય છે

સૌનું મનપસંદ ફળ કેરી વજન વધારવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે

કેરીમાં ફાઈબર અને ઘણા વિટામિન હોય છે

વજન વધારવા માટે તો એવોકાડો પણ એક સારો વિકલ્પ છે

માત્ર એક એવોકાડોમાં લગભગ 322 કેલરી હોય છે

કોકોનટ ક્રીમ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે

નાળિયેર ક્રીમ ચરબી અને ટ્રાઇગ્લાઇસેરાઇડ્સનો સારો સ્ત્રોત છે

ખજૂર ખાવાથી શરીરમાં સ્ફૂર્તિ અને ઉર્જા આવે છે, 100 ગ્રામ ખજૂરમાં લગભગ 282 કેલરી હોય છે

યલો આઉટફિટમાં આંચલ મુંજાલનો ગ્લેમરસ અંદાજ

ભૂકંપ આવવા પાછળના કારણો શું છે?

મ્યાનમાર-થાઇલેન્ડ-બાંગ્લાદેશમાં ભૂકંપે ભારે તબાહી મચાવી, જુઓ તસવીરો

Gujaratfirst.com Home