GTA 6 (Grand Theft Auto 6) ના ચાહકોની રાહનો અંત આવવાનો છે
GTA 6 નું છેલ્લું વર્ઝન 2013માં રિલીઝ થયું હતું અને ત્યારથી લોકો તેના નવા વર્ઝનની રાહ જોઈ રહ્યા છે
GTA 6માં આ વખતે તે PS5 અને Xbox સિરીઝ પર ઉપલબ્ધ થશે
ગેમના નવા વર્ઝનમાં રમનારાઓને કાલ્પનિક શહેર લિયોનીડામાં ગેમ રમવાની મજાનો અનુભવ મળશે
આ શહેર મોટે ભાગે ફ્લોરિડાના એવરગ્લેડ્સ અને કીઝ પ્રદેશથી પ્રેરિત છે
ભીડવાળા દરિયાકિનારા, નિયોન લાઇટથી રંગીન શહેરની શેરીઓ અને બેકવોટર પ્રદેશો GTA 6 માં જોવા મળશે
GTA 6ની કિંમત GTA V અને Red Dead Redemptions 2 કરતાં વધુ હોઈ શકે છે
GTA 6 ને ભારતમાં લગભગ 6,000 રૂપિયામાં લોન્ચ કરવામાં આવશે
ભૂકંપ આવવા પાછળના કારણો શું છે?
મ્યાનમાર-થાઇલેન્ડ-બાંગ્લાદેશમાં ભૂકંપે ભારે તબાહી મચાવી, જુઓ તસવીરો
અભિનેત્રીનો પ્રાઇવેટ વીડિયો લીક! મુશ્કેલીમાં મુકાયો પરિવાર...