logo-image

Gondal Marketing Yardમાં ધાણાની 3 લાખ ગુણીની આવક થઈ

સમગ્ર ગુજરાતમાં ધાણા માટે મોખરાનું સ્થાન ધરાવે છે Gondal Marketing Yard

ધાણાના મણે ભાવ 800થી 1650 બોલાયા

ધાણીના મણે ભાવ 800થી 2000 બોલાયા

યાર્ડના પાર્કિગમાં 3500થી વધુ વાહનોનો જમાવડો થયો

સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો ગોંડલ યાર્ડમાં પોતાની જણસી લાવે છે

ગોંડલ યાર્ડમાં ડુંગળી, ઘઉં સહિત અન્ય જણસીની પણ પુષ્કળ આવક થઈ

Actress રાશા થડાણીનો જુઓ સ્ટનિંગ લુક

બુધવારે સાંજે ગણપતિજીની વિશેષ કૃપા મેળવવા આ ખાસ સામગ્રીથી કરો પૂજા

કમલ હાસને કરેલ એક નિવેદનને લીધે Thuglife ફિલ્મ વિવાદમાં સપડાઈ છે

Gujaratfirst.com Home