Gold Price ના વધારા માટે અમે આપને જણાવીશું 5 મહત્વના અને તાર્કિક કારણો
દુનિયાના ઈતિહાસમાં જ્યારે પણ તણાવગ્રસ્ત પરિસ્થિતિ પેદા થાય ત્યારે Gold Price વધ્યા છે
મહાસત્તાઓની અર્થવ્યવસ્થા જ્યારે પણ ડગુમગુ થાય ત્યારે સોનાના ભાવમાં વધારો જોવા મળે છે
ટેરિફ ટેરરને લીધે વિશ્વભરમાં ફુગાવો વધી રહ્યો છે, ફુગાવાને લીધે Gold Price વધે છે
મધ્યસ્થ બેંકો જ્યારે સોનાની ખરીદી વધુ કરે ત્યારે Gold Price માં ઉછાળો આવે છે
અત્યારે ચીન, તુર્કી, પોલેન્ડ અને ભારત જેવા દેશોની મધ્યસ્થ બેંકો મોટા પ્રમાણમાં સોનાની ખરીદી કરી રહી છે
છેલ્લા 100 વર્ષમાં જ્યારે જ્યારે ડોલરમાં નરમાઈ જોવા મળે ત્યારે સોનાની કિંમતમાં વધારો જોવા મળે છે
મંત્રી વિજય શાહને ટિપ્પણી કરવા બદલ સુપ્રીમ કોર્ટે તતડાવ્યા
અમદાવાદના સાણંદમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન
Kamal Haasan ની ફિલ્મ 'ઠગ લાઈફ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે