સોમનાથ

ભગવાન શિવજીનું આ જ્યોતિર્લિંગ ગુજરાતનાં સૌરાષ્ટ્રમાં આવેલ વેરાવળમાં સ્થિત છે.

મલ્લિકાર્જુન

આંધ્ર પ્રદેશનાં શ્રીશૈલમમાં કૃષ્ણા નદી કિનારે શ્રીશૈલ પર્વત પર આ જ્યોતિર્લિંગ આવેલું છે. 

મહાકાલેશ્વર

મધ્યપ્રદેશનાં ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદી કિનારે સ્થિત આ જ્યોતિર્લિંગ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે.

ઓમકારેશ્વર

મધ્ય પ્રદેશનાં ખંડવામાં આવેલા જ્યોતિર્લિંગની મહિમા અનેરી છે. 

કેદારનાથ

ઉત્તરાખંડનાં રૂદ્રપ્રયાગમાં સ્થિત આ જ્યોતિર્લિંગનાં દર્શન કરવા લાખો લોકો આવે છે.

ભીમાશંકર

મહારાષ્ટ્રનાં પુણેમાં ભીમા નદી કિનારે સ્થિત આ જ્યોતિર્લિંગનું મંદિર ખૂબ જ પ્રાચીન અને લોકપ્રિય છે. 

કાશી વિશ્વનાથ 

ઉત્તર પ્રદેશનાં ઘાટોના શહેર વારાણસીમાં સ્થિત છે આ જ્યોતિર્લિંગ.

ત્ર્યંબકેશ્વર

આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રનાં નાસિકમાં બ્રહ્મગિરિ પર્વતની પાસે સ્થિત છે.

વૈદ્યનાથ

ઝારખંડનાં દેવઘરમાં સ્થિત આ જ્યોતિર્લિંગ વૈધનાથ ધામ તરીકે પણ ઓળખાય છે. 

નાગેશ્વર

ગુજરાતનાં દ્વારકામાં દારૂકાવનમમાં સ્થિત આ જ્યોતિર્લિંગ ભૂગર્ભ અભયારણ્યમાં છે. 

રામેશ્વરમ

તમિલનાડુંના રામેશ્વરમાં આવેલ આ જ્યોતિર્લિંગ મંદિર સૌથી લાંબી પરસાળ ધરાવે છે.

ધૃષ્ણેશ્વર

મહારાષ્ટ્રનાં ઔરંગાબાદમાં અજંતા અને ઇલોરાની ગુફાઓ પાસે સ્થિત છે આ મંદિર.

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home