ડાર્ક સર્કલની સમસ્યા હવે આજના સમયમાં ખૂબ જ સામાન્ય બની ગઈ છે
ડાર્ક સર્કલના ઈલાજ માટે તમે આ ખાસ રેમેડીનો ઉપયોગ કરી શકો છો
ડાર્ક સર્કલથી છુટકારો મેળવવા માટે ઠંડા દૂધનો ઉપયોગ કરો
ઠંડા દૂધમાં બદામનું તેલ મિક્સ કરીને ખાસ પેક બનાવો
આ માસ્કને કોટનની મદદથી ડાર્ક સર્કલ પર લગાવો
10 મિનિટ પછી તેને સામાન્ય પાણીથી ધોઈ લો, અઠવાડિયામાં 3 થી 4 વખત તેનો ઉપયોગ કરો
તમે બદામના તેલને બદલે ગુલાબજળનો પણ ઉપયોગ કરી શકો છો
કાચા બટાકાને મેશ કરો અને તેનો રસ કાઢો
રૂની મદદથી આ રસને આંખોની નીચે લગાવો, પછી 10 મિનિટ પછી ધોઈ લો
કાકડીના બે ટુકડા કાપીને આંખોની નીચે મૂકો. 15-20 મિનિટ પછી કાઢી લો અને ચહેરો ધોઈ લો
એલોવેરા જેલ કાઢીને આંખોની નીચે લગાવો અને આખી રાત રહેવા દો
'તારક મહેતા...' અભિનેત્રી લગ્નના 4 મહિના પછી તેના બીજા હનીમૂન પર છે,
બદ્રીનાથમાં આવેલા Urvashi Temple વિશે Urvashi Rautela નું વિવાદાસ્પદ નિવેદન
Ahmedabad : સાબરમતી નદીમાં ગેરકાયદે ખનન, Gujarat First નાં અહેવાલની ધારદાર અસર