JIO, AIRTEL ના પ્લાન્સ મોંઘા બન્યા બાદ સૌની નજર BSNL પર છે

હવે BSNL પણ માર્કેટમાં પુરજોશમાં આવવા માટે તૈયાર છે  

BSNL સમગ્ર દેશમાં સુપરફાસ્ટ કનેક્ટિવિટી પ્રદાન કરવા મોબાઇલ ટાવર્સને અપગ્રેડ કરવામાં લાગી છે 

BSNL એ દેશમાં 15 હજારથી વધુ મોબાઈલ સાઈટ પર 4G ટાવર લગાવ્યા છે

કંપની ટૂંક સમયમાં સમગ્ર દેશમાં એકસાથે 4G સેવા શરૂ કરવા જઈ રહી છે

ભારત સંચાર નિગમ લિમિટેડે તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા પુષ્ટિ કરી છે

ખાનગી કંપનીઓ સાથે સ્પર્ધા કરવા માટે BSNL એ 5Gનું ટેસ્ટિંગ પણ શરૂ કરી દીધું છે

કંપની યુઝર્સને 5G તૈયાર સિમ કાર્ડ આપવા માટે તૈયાર થઈ રહી છે 

BSNL 4G ની ખાસ વાત એ છે કે તેના બધા ઈક્વિપમેંટ MADE IN BHARAT છે 

BSNL કંપનીની 5જી સેવા પણ થોડા મહિનામાં શરૂ થઈ શકે છે

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home