બોલિવૂડ એક્ટ્રેસ અને અનિલ કપૂરની દીકરી સોનમ કપૂર લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે.
ખાસ કરીને તેના પુત્ર વાયુના જન્મ પછી, સોનમે બાળકની સંભાળ લેવાનું વધુ મહત્વનું માન્યું.
પોતાની ફેશન સેન્સ માટે પ્રખ્યાત આ અભિનેત્રી હાલમાં જ તેના પરિવાર સાથે હોલીડે વેકેશન પર જોવા મળે છે.
સોનમ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેને પોસ્ટ શેર કર્યા છે જેમાં ટે બ્લેક કલરની બિકીની પહેરી હતી.
સોનમ કપૂર પોતાના પુત્ર સાથે એન્જોય કરતી વખતે ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે પોતાના વેકેશનની ઘણી તસવીરો શેર કરી છે.
બીજા ફોટામાં, સોનમ વાદળી રંગની બિકીની સાથે ગુલાબી રંગની દોરીના સેટમાં ફિટ જોવા મળે છે.
સોનમ કપૂરની આ તસવીરો પર લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.
This browser does not support the video element.
એકે લખ્યું- હોટ મમ્મી. એક યુઝરે લખ્યું - તમારા વેકેશનનો આનંદ માણો, તમે હંમેશાની જેમ અદભૂત દેખાઈ રહ્યા છો.
દિલ્હી સ્થિત બિઝનેસમેન આનંદ આહુજા શાહી એક્સપોર્ટ મેનેજિંગ ડિરેક્ટર છે, આ કંપનીની કુલ સંપત્તિ લગભગ 3 હજાર કરોડ રૂપિયા છે અને દિલ્હીના પૃથ્વીરાજ રોડ પર 173 કરોડ રૂપિયાનો બંગલો છે.
સાવરકુંડલા પંથકમાં સતત 8 માં દિવસે કમોસમી વરસાદ
Tiranga Yatra : 'Operation Sindoor' ની સફળતા બાદ 'તિરંગા યાત્રા', જનમેદની સાથે CM ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા
Aamir Khan અને રાજકુમાર હિરાનીની જોડી સાથે ફિલ્મ બનાવશે