"ગુજરાત મેં કાબા......." ફેમ લોક ગાયિકા નેહા સિંહ રાઠોડ વિરુદ્ધ FIR
લખનઉના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં કવિ અભય સિંહે કરી છે ફરિયાદ
FIR માં લોક ગાયિકા પર રાષ્ટ્ર વિરોધી કૃત્યોના આરોપ લગાડવામાં આવ્યા છે
ધર્મ અને જાતિના આધારે સમુદાયો વચ્ચે મતભેદો પેદા કરવાનો આરોપ
ગાયિકાના નિવેદનો પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે
FIR બાદ નેહા સિંહની તીખી પ્રતિક્રિયા સામે આવી છે
વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાની આ કોશિશ છે - નેહા સિંહ રાઠોડ
રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ
લીંબડી રેલવે સ્ટેશનનું સ્ટેશનનું PM મોદીના હસ્તે લોકાર્પણ
Neha Pendse: કાન્સમાં ડેબ્યૂ કરતા નેટીઝન્સ ડ્રેસ જોઈ થયા આશ્ચર્યચકિત