રાહુલ ગાંધી કોંગ્રેસના લોકપ્રિય નેતા અને રાયબરેલીના MP છે

રાહુલ ગાંધી પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના પુત્ર છે

તેઓ એક રાજનૈતિક પરિવારમાંથી આવતા હોવાથી તેઓ એક જગ્યાએ શાળા અને કોલેજનો અભ્યાસ પૂરો કરી શક્યા નથી

રાહુલ ગાંધીએ પ્રાથમિક અભ્યાસ દિલ્હીની મોડર્ન સ્કૂલમાંથી કર્યો હતો 

આ પછી રાહુલ ગાંધી દહેરાદૂનની 'દૂન સ્કૂલ' ભણવા ગયા હતા, આ શાળામાંથી તેમના પિતાએ પણ અભ્યાસ કર્યો હતો

1984માં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ સુરક્ષાના કારણોસર તેમણે ઘરેથી જ અભ્યાસ કરવો પડ્યો હતો

1989માં રાહુલ ગાંધીએ દિલ્હીની સેન્ટ સ્ટીફન કોલેજમાં એડમિશન લીધું હતું

સુરક્ષાના કારણોસર તેમણે પોતાનો અભ્યાસ પણ અહીં છોડી દેવો પડ્યો અને વધુ અભ્યાસ માટે અમેરિકા ગયા

1995માં રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કોલેજમાંથી એમફિલની ડિગ્રી મેળવી હતી

ગ્રેજ્યુએશન પછી રાહુલે લંડનના મોનિટર ગ્રુપમાં 3 વર્ષ સુધી કામ કર્યું હતું 

સુરક્ષાના કારણે તેમણે સામાન્ય લોકોથી પોતાની ઓળખ છુપાવીને અભ્યાસ કર્યો હતો

શિંગોડાની છાલમાંથી ચા કેવી રીતે બનાવી શકાય? આ રહીં રીત

દુનિયા આ 8 દેશની કરન્સી ભારતીઓને બનાવી શકે છે અમીર

D.Y Chandrachud : સુપ્રીમ કોર્ટના CJI ને નિવૃત્તિ પછી શું સુવિધાઓ મળે છે?

Gujaratfirst.com Home