ઘવી વખત એમ બનતું હોય છે કે આપણા નામ ઉપર ઘણા sim card ચાલુ હોય છે 

આપણા નામ ઉપર ચાલતા આ ફર્જી sim card વિષે આપણને ખબર પણ નથી હોતી

પરંતુ શું તમે જાણો છો કે, તમારા નામ પર ચાલતું સિમ કાર્ડ તમે ખૂબ જ સરળતાથી શોધી શકો છો

આ માટે તમારે વેબસાઇટ https://sancharsaathi.gov.in/ પર જવું પડશે. અહીં તમને ઘણી સેવાઓ મળશે

અહીં TAFCOP વિકલ્પ પર જવું પડશે. આ વિકલ્પ Know Your Mobile Connection ના નામથી પણ ઉપલબ્ધ છે

તેના પર ક્લિક કરતાની સાથે જ એક નવું વેબ પેજ https://tafcop.sancharsaathi.gov.in/telecomUser/ તમારી સામે દેખાશે

અહીં તમારે કેપ્ચા અને OTP ભરવાના રહેશે

તમે OTP સબમિટ કરતાની સાથે જ તમારા નામ પર ચાલતા તમામ નંબર તમારી સ્ક્રીન પર દેખાશે

તમે અહીંથી કોઈપણ નંબર સામે પણ જાણ કરી શકો છો

શિંગોડાની છાલમાંથી ચા કેવી રીતે બનાવી શકાય? આ રહીં રીત

દુનિયા આ 8 દેશની કરન્સી ભારતીઓને બનાવી શકે છે અમીર

D.Y Chandrachud : સુપ્રીમ કોર્ટના CJI ને નિવૃત્તિ પછી શું સુવિધાઓ મળે છે?

Gujaratfirst.com Home