logo-image

રાજયમાં નકલીની બોલબાલા યથાવત

હવે ક્રિકેટનો સિલેક્ટર નકલી હોવાનું સામે આવ્યું !!

મેઘાલયમાં ક્રિકેટ એસોસિએશનમાં સિલેક્ટર છું તેમ કહી પ્રજ્ઞેશ બારહટ નામના વિદ્યાર્થીએ કરી છેતરપીંડી

ગોંડલ મામલતદાર સહિત 5 વ્યક્તિઓ પાસેથી રૂ. 90 હજાર ખંખેર્યા

પ્રજ્ઞેશ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PhD નો અભ્યાસ કરે છે અને ફૂટબોલ ખેલાડી છે

તમારા બાળકોને ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવા મળશે, હાલમાં માત્ર એર ટીકીટ ભાડું આપવાનું રહેશે તેમ કહી 90 હજાર ઉઘરાવ્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બેડમિન્ટન કોચ ચિંતન રાવલ અને વેપારી મેહુલ ધોળકિયાએ પોલીસ કમિશ્નરને આપી ફરિયાદ

પ્રજ્ઞેશે મેઘાલય ક્રિકેટ એસોસિએશનના લેટર પેડ પર સિલેક્શન અંગેનું ફેક નોટિફિકેશન લેટર પણ મોકલ્યું હતું !

મહેસાણામાં આ શખ્સે રૂપિયા 40 લાખનું કૌભાંડ આચર્યાનો પણ અરજીમાં આક્ષેપ

પહલગામમાં પ્રવાસીઓ પર હુમલા મુદ્દે ખુલાસો

ઉનામાં વધુ એક સનસનીખેજ ઘટના સામે આવી ભાઈએ જ બહેનનો સુહાગ છીનવી લીધો

બોલો, કપરી પરિસ્થિતિ વચ્ચે પણ એરલાઈન્સની નફાખોરી!

Gujaratfirst.com Home