પહલગામમાં પ્રવાસીઓ પર હુમલા મુદ્દે ખુલાસો
જૌનપુરના પર્યટક અંકિતા તિવારીને રસ્તામાં જ આતંકીનો ભેટો થયો હોવાનો દાવો કર્યો. બૈસરાના વિસ્તારમાં આતંકીઓમાંથી એક યુવક મળ્યો હોવાનો દાવો
સ્કેચ જાહેર થયો છે તે યુવકે મહિલાને રોકી પૂછપરછ કરી હોવાનો દાવો. નામ, ધર્મ, કુરાન વિશે યુવકે પૂછ્યુ હોવાનો યુવતીનો દાવો
અજમેર ગયા છે કે કેમ તે વિશે પણ યુવકે મહિલાને પૂછ્યુ હોવાનો દાવો, યુવકે 11 વર્ષથી પોતે કુરાન ભણાવતો હોવાની વાત કરી હતી.
યુવકે ઘૂંટણ પર ફોન લગાવ્યો હતો. ફોન આવતા બંદૂકોની વાત કરી હતીઃ અંકિતા તિવારી
ફોન પર 20 લોકોનું ગૃપ આવ્યુ છે તેમ જણાવ્યુ. શંકાસ્પદ જણાતા બૈસરન ઘાટીમાં આગળ જવાનુ માંડી વાળ્યુ
યુવતીના પતિએ વીડિયો રેકોર્ડિંગ કરવાના બહાને વીડિયો લીધો હતો
'બૉયઝ' ફેમ સ્ટાર નવિના બોલેની બિકીની અદાઓ થઇ વાયરલ
Kheda : મહેમદાવાદનાં કનીજ ગામે મોટી દુર્ઘટના, મેશ્વો નદીમાં 5 બાળકી ડૂબી, 2 નાં મોત
અમદાવાદમાં ઓપરેશન 'ચંડોળા તળાવ ક્લીન' યથાવત્