EMERGENCY નું ટ્રેલર RELEASE થયું છે, જેમાં કંગના ઇન્દિરા ગાંધીના પાત્રમાં દેખાઈ છે 

ફિલ્મની વાર્તા ઈન્દિરા ગાંધીના શાસન દરમિયાન ભારતના રાજકીય યુગ પર આધારિત છે

કંગના રનૌત પહેલા પણ ઘણી અભિનેત્રીઓએ ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે

અવંતિકા અકેરકરે દિવંગત વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા બે વખત ભજવી છે

તેમણે ઠાકરેની બાયોપિકમાં અને '83'માં ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે 

લારા દત્તાએ થ્રિલર ફિલ્મ 'બેલ બોટમ' (2021)માં ઈન્દિરાની ભૂમિકા ભજવી હતી

અવંતિકાની જેમ સુપ્રિયાએ પણ ઘણી ફિલ્મો અને નાટકોમાં આયર્ન લેડીની ભૂમિકા ભજવી છે

સરિતા ચૌધરીએ ફિલ્મ 'મિડનાઈટ ચિલ્ડ્રન' (2012)માં ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી હતી

ફાતિમા સના સેખ પણ સેમ બહાદુરમાં ઇન્દિરા ગાંધીની ભૂમિકામાં દેખાયા હતા

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home