અત્યારના સમયમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે

દરેક વસ્તુને સ્ટોર કરવા આપણે હવે પ્લાસ્ટિકનો જ ઉપયોગ કરીએ છે 

ઘણા લોકો પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પણ પીવે છે 

પરંતુ પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવું તે ખૂબ જ જોખમી છે

પ્લાસ્ટિકની બોટલનું પાણી પીવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે

જ્યારે પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીવામાં આવે છે, ત્યારે પ્લાસ્ટિકના નાના કણો પાણીમાં ભળી જાય છે

આ પછી તેઓ પાણી દ્વારા આપણા શરીરમાં પ્રવેશ કરે છે

પ્લાસ્ટિકના આ કણોને માઇક્રોપ્લાસ્ટિક્સ કહેવામાં આવે છે

તે આપણા શરીરમાં પ્રવેશીને લોહીના પ્રવાહમાં પ્રવેશ કરે છે અને લાંબા સમય સુધી લોહીમાં રહેવાથી આપણું બીપી વધે છે

એક અઠવાડિયામાં લગભગ 5 ગ્રામ માઇક્રોપ્લાસ્ટિક માનવ શરીરમાં પ્રવેશે છે

તેનાથી બીપી તો વધે જ છે સાથે સાથે હાર્ટ પ્રોબ્લેમ અને કેન્સરનો ખતરો પણ વધી જાય છે

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home