મોટાભાગના લોકો તેમની સવારની શરૂઆત ચા કે કોફી પીવાથી કરે છે

73% લોકો સવારે સૌથી પહેલા ચા/કોફી પીવાનું પસંદ કરે છે

પરંતુ શું તમને ખબર છે કે સવારે સૌથી પહેલા ચા કે કોફી પીવી નુકશાનકારક છે

કેમ કે, ચા/કોફી પીવાથી શરીરમાં કોર્ટિસોલના ઉત્પાદનને અસર થાય છે

આ એક સ્ટ્રેસ હોર્મોન છે જે ધીમે ધીમે તણાવ અને ડિપ્રેશનમાં વધારો કરે છે

આ ઉપરાંત ખાલી પેટે ચા/કોફી પીવાથી પણ ગેસની સમસ્યા થાય છે

ઘણીવાર લોકો લંચ પછી તરત જ ચા કે કોફી પીતા હોય છે

આવું કરવું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તે તમારી પાચન પ્રક્રિયાને અસર કરે છે

જો તમે ભોજનના 7 થી 8 કલાક પહેલા ચા પીશો તો તમારા સ્વાસ્થ્યને કોઈ નુકસાન થશે નહીં

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home