logo-image

Dolly ચાયવાલાની 4 કરોડની ગાડી સાથે ફોટો, લોકો બોલ્યા- હવે અમારે પણ ચા વેચવી પડશે!

ડોલી ચાયવાલા હંમેશા રહે છે હેડલાઇન્સમાં, બિલ ગેટ્સને ચા પીરસવાથી લઈને ક્રિકેટ મેદાન સુધી! 

ડોલી ચાયવાલાની અનોખી શૈલી: હંમેશા નવીનતા સાથે ચમકે છે! 

ડોલી ચાયવાલાનો નવો જલવો, 4 કરોડની મેકલેરેન કાર સાથે દેખાયો! 

ડોલી ચાયવાલાની ઇન્સ્ટા પોસ્ટ : મેકલેરેન સાથે ફોટો, કેપ્શનમાં લખ્યું - "મારી પ્રિય છે, તમારી કઈ છે?"

ડોલીનો થોડા દિવસો પહેલા Rolls Royce સાથે પણ ફોટો વાયરલ થયો હતો

This browser does not support the video element.

યુઝરની મજેદાર કોમેન્ટ : "આજથી હું પણ ચા વેચીશ!" 

ડોલી ચાયવાલા અત્યારે દુબઈમાં રહે છે, તે હવે સોશિયલ મીડિયાનો નવો સ્ટાર બની ગયો છે! 

This browser does not support the video element.

ડોલીની મહાન હસ્તીઓ સાથે મુલાકાત, ફોટા અને વીડિયો વાયરલ! 

આતંકી હુમલામાં મૃત્યું પામેલ પિતા-પુત્રની શોકસભા યોજાઈ

રાજ્યભરમાં શંકાસ્પદ વિદેશી નાગરિકોની શોધખોળ

Pahalgam Terror Attack બાદ સમગ્ર વિશ્વમાં પાકિસ્તાનનો થઈ રહ્યો છે ઉગ્ર વિરોધ

Gujaratfirst.com Home