આપણે જોઈએ છીએ કે ઘણા અલગ અલગ પ્રકારના ફ્રૂટ જોવા મળે છે 

તેમાંથી શું તમે જાણો છો કે સૌથી નાનું ફળ કયું છે ? 

ફ્લોટિંગ ડકવીડ નામનો છોડ વિશ્વનું સૌથી નાનું ફળ આપે છે

તેનું બીજ વિશ્વનું સૌથી નાનું ફળ છે જેના નામે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પણ છે

વોલ્ફિયા ઓગસ્ટાનું ફળ માત્ર 0.25 મીમી લાંબુ (એક ઇંચનો 1/100મો) છે

સૌથી નાના ફળને સામાન્ય રીતે વોટરમીલ કહેવામાં આવે છે

આ ફળોની લંબાઈ મીઠાના દાણા જેટલી હોય છે

આ છોડ હળવા લીલા દાણા જેવો દેખાય છે. તેની લંબાઈ લગભગ 1 મીમી છે

એશિયાના કેટલાક વિસ્તારોમાં તેને શાકભાજી તરીકે ખાવામાં આવે છે

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home