આજના સમયમાં મોટાભાગના લોકો મેસેજિંગ માટે WHATSAPP નો ઉપયોગ કરે છે
3 અબજથી વધુ લોકો તેમના ફોન પર WHATSAPP નો ઉપયોગ કરે છે
WHATSAPP તેના યુઝર્સને મેસેજ DISAPPEAR થવાની સુવિધા આપે છે
જો તમે ઈચ્છો છો કે તમે જે વ્યક્તિને મેસેજ મોકલી રહ્યા છો તેના એકાઉન્ટમાંથી મેસેજ ડિલીટ થાય
તો આ ફીચરનો ઉપયોગ કરી શકો છો
તમે આનો ઉપયોગ ઇનકમિંગ અને આઉટગોઇંગ બંને મેસેજ માટે કરી શકો છો
WHATSAPP તેના યુઝર્સને DISAPPEAR મેસેજ માટે 24 કલાક, 7 દિવસ અને 90 દિવસની સમય મર્યાદા આપે છે
તમે આ સમય મર્યાદા સાથે સંદેશાઓ આપમેળે કાઢી શકો છો
જો તમે WHATSAPP માં તમારી પ્રાઈવસી જાળવવા માંગતા હોવ તો આ ફીચર ખૂબ જ ઉપયોગી છે