AC ચાલુ કરતા પહેલા આ જરૂરી કામ કરો, નહિતર મોટી દુર્ઘટના થઈ શકે છે!
મહિનાઓથી બંધ પડેલા AC ચાલુ કરતા પહેલાં તમારે કેટલાક મહત્વપૂર્ણ પગલાં અવશ્ય લેવા જોઇએ, નહીં તો થઈ શકે મોટું નુકસાન!
ઉનાળામાં AC બ્લાસ્ટથી બચવા માટે ચાલુ કરતા પહેલા કેટલાક જરૂરી કાર્યો પૂરા કરી લો!
ઘણા મહિનાઓથી બંધ પડેલા AC ને ચાલુ કરતા પહેલા તેની સર્વિસિંગ કરાવવું જરૂરી છે
AC વાપરતી વખતે વેન્ટિલેશનનું ધ્યાન રાખો, નહીં તો તમારું AC બોમ્બની જેમ ફૂટી શકે છે
AC નો ઉપયોગ કરતા પહેલા, ગેસ લીકની યોગ્ય રીતે તપાસ કરાવો. જો કોઈ સમસ્યા હોય તો તેને રિપેર કરાવો. આ તમને નુકસાનથી બચાવશે
AC ચાલુ કરતા પહેલા એર ફિલ્ટર ચકાસો અને સાફ કરો, આ સાવચેતી રાખીને તમે મોટા અકસ્માતથી બચી શકો છો
AC માટે વોલ્ટેજ સ્ટેબિલાઇઝર અપનાવો, જેની મદદથી પાવર વધઘટથી બચી શકાય છે!
ઋતિક રોશન ક્રિશ-4ને ડિરેક્ટ કરશે અને તેમાં અભિનય પણ કરશે
યલો આઉટફિટમાં આંચલ મુંજાલનો ગ્લેમરસ અંદાજ
ભૂકંપ આવવા પાછળના કારણો શું છે?