Ayodhya થી અખનૂર સુધી દિવાળીની તૈયારીઓ ચાલી રહી છે, જુઓ સુંદર તસવીરો
દિવાળી પહેલા ભગવાન શ્રી રામની નગરી અયોધ્યાના નયા ઘાટનો દેખાવ આવો દેખાઈ રહ્યો છે.
દિવાળીના અવસર પર રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક બજાર આ રીતે જોવા મળ્યું.
કર્ણાટકના ચિકમગલુરમાં દિવાળી માટે ફાનસની ખરીદી કરતી મહિલાઓ.
દિવાળી પહેલા પ્રયાગરાજના બજારમાં ફટાકડા ખરીદતા લોકો.
દિવાળી પહેલા પ્રયાગરાજના બજારમાં ફટાકડા ખરીદતા લોકો.
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં દિવાળી નિમિત્તે એક શાળામાં આયોજિત કાર્યક્રમ પછી ફોટોગ્રાફ લેતી છોકરીઓ.
દિવાળી પહેલા ભોપાલમાં એક તળાવમાં કમળના ફૂલો તોડી રહેલ એક વ્યક્તિ.
જમ્મુ અને કાશ્મીરમાં એલઓસી નજીક અખનૂર સેક્ટરમાં સેનાના જવાનો પહેલેથી જ દિવાળીની ઉજવણી કરતા જોવા મળે છે.
શિમલામાં દિવાળીના અવસર પર ઘરની સજાવટ માટે ખરીદી કરતી મહિલાઓ.
આતંકી હુમલામાં મૃત્યું પામેલ પિતા-પુત્રની શોકસભા યોજાઈ
રાજ્યભરમાં શંકાસ્પદ વિદેશી નાગરિકોની શોધખોળ
Pahalgam Terror Attack બાદ સમગ્ર વિશ્વમાં પાકિસ્તાનનો થઈ રહ્યો છે ઉગ્ર વિરોધ