દિપીકા પાદુકોણે માત્ર બોલીવૂજ જ નહિ પરંતુ હોલીવૂડ પણ ઠુકરાવી છે બ્લોકબસ્ટર્સ
દિપીકા પાદુકોણ આજે માત્ર ભારત જ નહિ પરંતુ સમગ્ર વિશ્વની સેલિબ્રિટી ગણાય છે
દિપીકા પસંદગી કરતી વખતે બોલીવૂડની અનેક બ્લોકબસ્ટર્સ ફિલ્મ છોડી છે
દિપીકાએ છોડેલ બોલીવૂડની બ્લોકબસ્ટર્સમાં સુલતાન અને રોકસ્ટાર જેવી ફિલ્મો છે
દિપીકાએ વિન ડીઝલની XXX-રીટર્ન ઓફ ઝેન્ડર કેજથી હોલીવૂડ ડેબ્યૂ કર્યુ હતું
જો કે આ અગાઉ દિપીકાની વિન ડીઝલની ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ-7 ઓફર થઈ હતી
દિપીકાએ બોલીવૂડમાં કરેલા કમિટમેન્ટના કારણે FF-7 ઠુકરાવી દીધી હતી
Pahalgam Terror Attack: ભારતનો સૌથી મોટો ઐતિહાસિક નિર્ણય પાકિસ્તાનની હવે તૂટશે કમર!
Pahalgamattack: ગૃહપ્રધાન અમિતશાહે પહેલગામમાં ઘટનાસ્થળની લીધી મુલાકાત
રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં નો ડ્રોન ઝોન જાહેર કરાયો