દિપીકા પાદુકોણે માત્ર બોલીવૂજ જ નહિ પરંતુ હોલીવૂડ પણ ઠુકરાવી છે બ્લોકબસ્ટર્સ
દિપીકા પાદુકોણ આજે માત્ર ભારત જ નહિ પરંતુ સમગ્ર વિશ્વની સેલિબ્રિટી ગણાય છે
દિપીકા પસંદગી કરતી વખતે બોલીવૂડની અનેક બ્લોકબસ્ટર્સ ફિલ્મ છોડી છે
દિપીકાએ છોડેલ બોલીવૂડની બ્લોકબસ્ટર્સમાં સુલતાન અને રોકસ્ટાર જેવી ફિલ્મો છે
દિપીકાએ વિન ડીઝલની XXX-રીટર્ન ઓફ ઝેન્ડર કેજથી હોલીવૂડ ડેબ્યૂ કર્યુ હતું
જો કે આ અગાઉ દિપીકાની વિન ડીઝલની ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ-7 ઓફર થઈ હતી
દિપીકાએ બોલીવૂડમાં કરેલા કમિટમેન્ટના કારણે FF-7 ઠુકરાવી દીધી હતી
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં બ્લેક આઉટ, મોકડ્રીલ પણ કરવામાં આવ્યું
પાકિસ્તાનને પાઠ ભણાવતી ફિલ્મો બોલિવૂડમાં ધૂમ મચાવે છે
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવવાની ધમકી