દરેક વર્ગના લોકોમાં Netflix ની ચાહત વધી રહીં છે, OTT એ ભારે ધાક જમાવી છે
Pushpa 2
અલ્લુ અર્જુનની ફિલ્મે OTT પર પણ એક નવો રેકોર્ડ બનાવ્યો છે
Venom The Last Dance
તમે એકવાર OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર હોલીવુડ ફિલ્મ વેનોમ જોઈ શકો છો
Back In Action
હોલીવુડ ફિલ્મ Back In Action એ પણ નેટફ્લિક્સ પર ભારે ધાક જમાવી છે
Mission Impossible
2023માં રિલીઝ થયેલી ફિલ્મ ‘Mission: Impossible – Dead Reckoning Part One’ અત્યારે પણ ટ્રેન્ડ કરી રહીં છે
Lucky Baskhar
આ ફિલ્મ નેટફ્લિક્સ પર ટ્રેન્ડ કરી રહી છે. Lucky Baskhar એ અત્યારે ખુબ જ પ્રસિદ્ધિ મેળવી દીધી છે.
Prey For The Devil
જો તમારે હોરર ફિલ્મ જોવી હોય, તો તમે નેટફ્લિક્સ પર Prey For The Devil જોઈ શકો છો
Bhool Bhulaiyaa 3
Bhool Bhulaiyaa 3 સિનેમાઘરોમાં ધૂમ મચાવ્યાં પછી OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર ધૂમ મચાવી રહી છે
હોળીમાં ચામડીની ચિંતા છોડો! આ દેશી નુસખાથી રાખો સુરક્ષિત
સોનલ ચૌહાણે ગ્લેમરસ વેકેશનની તસવીરો કરી પોસ્ટ
આ વખતે હોળી પર બનશે મોટો વર્લ્ડ રેકોર્ડ?