અભિનેત્રી કરિશ્મા તન્ના તેના સ્ટનિંગ અને ગ્લેમરસ લૂક્સ માટે જાણીતી છે. 

અભિનેત્રી કરિશ્મા તન્ના તેના સ્ટાઇલિશ ડ્રેસિંગ સેન્સનાં કારણે પણ ચર્ચામાં રહે છે. 

કરિશ્મા તન્નાએ તાજેતરમાં તેની નવી તસવીરો ઇન્ટાગ્રામ પર શેર કરી છે. 

આ તસવીરોમાં અભિનેત્રી બ્રાઉન આઉટફિટમાં અને ખુલ્લા વાળ સાથે નજરે પડે છે. 

'Chocolate Dress' સાથેની અભિનેત્રીની આ તસવીરોને તેનાં ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. 

તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ સુંદર અને ગ્લેમરસ દેખાઈ રહી છે. 

કરિશ્મા તન્નાનાં ઇન્સ્ટાગ્રામ પર 7.6 મિલિયનથી પણ વધુ ફોલોવર્સ છે. 

હોળીમાં ચામડીની ચિંતા છોડો! આ દેશી નુસખાથી રાખો સુરક્ષિત

સોનલ ચૌહાણે ગ્લેમરસ વેકેશનની તસવીરો કરી પોસ્ટ

આ વખતે હોળી પર બનશે મોટો વર્લ્ડ રેકોર્ડ?

Gujaratfirst.com Home