કોંગ્રેસ નેતા ઠાકરશી રબારી અફીણની હેરાફેરીમાં ઝડપાયા
રાજસ્થાનના પિંડવાડામાંથી ઝડપાયેલાં અફીણ કેસમાં ખૂલ્યું નામ
મુખ્ય આરોપીની કબૂલાતને આધારે ધરપકડ કરાઈ
સ્વરૂપગંજ કોર્ટે ઠાકરશી રબારીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા
કોંગ્રેસ સાસંદ ગેનીબેને ઠાકોરે કોઈપણ પ્રતિક્રિયા આપવા કર્યો ઈનકાર
ભાજપે આ ઘટના બાદ કોંગ્રેસ અને શક્તિસિંહ પર કર્યા આકરા વાકપ્રહાર
કોંગ્રેસ અને શક્તિસિંહ પહેલા પોતાના નેતાઓને સંભાળે-ભાજપ
શક્તિસિંહ ગુજરાત પોલીસને વખાણવાને બદલે વખોડે છે-ભાજપ
આજે યોગાનુયોગ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે છે, કોંગ્રેસને નીચું જોવાનો વારો આવ્યો
Rain in Gujarat : ક્યાંક છાપરાં ઉડ્યા તો ક્યાંક વિશાળ વૃક્ષ ધરાશાયી, આ જિલ્લાઓમાં એલર્ટ!
સુપોષિત અને તંદુરસ્ત બાળક તંદુરસ્ત સમાજનું પ્રતિબિંબ છે !!
તુલસીના ધાર્મિક મહત્વ જેટલું જ છે તેનું ઔષધિય મહત્વ