ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની ઉંમરે નિધન
ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની ઉંમરે નિધન થયું છે. વેટિકન કેમરલેન્ગો કાર્ડિનલમાં લીધા અંતિમ શ્વાસ
ફેફસામાં ઇન્ફેક્શનને લઈને લાંબા સમયથી બીમાર હતા. વિશ્વભરમાં 130 કરોડથી વધુ અનુયાયી ધરાવે છે પોપ
13 માર્ચ 2013થી પોપ ફ્રાન્સિસ નું પદ સંભાળતા હતા. નમ્રતા અને સાદગી માટે પોપ ફ્રાન્સિસ જાણીતા હતા
પોપ ફ્રાન્સિસનું મૂળ નામ જોર્જ મારિયો બેર્ગોગ્લિયો હતું. 1936માં આર્જેન્ટિનામાં પોપ ફ્રાન્સિસનો જન્મ થયો હતો
1998થી 2013 સુધી બ્યુનસ આર્યસમાં આર્કબિશપ હતા. ગરીબી, શરણાર્થી, પર્યાવરણીય મુદ્દા પર ભાર મુકતા.
પોપ ફ્રાન્સિસના નિધન પર PMએ દુ:ખ વ્યક્ત કર્યુ. પરમ પૂજ્ય પોપ ફ્રાન્સિસના નિધનથી દુ:ખ થયુંઃ PM
ભારતના લોકો પ્રત્યે તેમનો પ્રમે હંમેશા યાદ રહેશે, PM મોદીએ પોપ સાથેની મુલાકાતને યાદ કરી
દ્વારકા જિલ્લામાં બ્લેક આઉટ કરાયું
ભોજપુરીના જાણીતા સ્ટાર Pawan Singh એ એક દેશભક્તિ ગીત બનાવ્યું છે
Mother's Day પર માતાને આપો કેટલાક ખાસ હેલ્થ ઈક્વિપમેન્ટની ભેટ