ચિત્તાની ઝડપ પણ ઓછી પડી જશે ધોનીના સ્ટમ્પિંગ સામે
IPL 2025 માં, રવિવારે CSK vs MI વચ્ચે શાનદાર મેચ રમાઈ હતી.
CSK એ ટોસ જીતી મુંબઈને પહેલા બેટિંગનું આપ્યું હતું આમંત્રણ. ટીમ માત્ર 155 રન જ બનાવી શકી.
મુંબઈના કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર હતું સૌ કોઇનું ધ્યાન. ત્યારે જ ધોનીએ કર્યો એવો કમાલ કે ખુદ સૂર્યા પણ સ્તબ્ધ થઇ ગયા
11 મી ઓવરમાં સૂર્યાથી થઇ એક ભૂલ અને પછી જે થયું તે જોઇ ખુદ કોમેન્ટેટર પણ ચોંકી ગયા
This browser does not support the video element.
સૂર્યાએ બોલ મિશ કર્યો અને પાછળ ધોનીના હાથમાં બોલ આવતા જ તેણે બંદૂકમાંથી ગોળી નીકળતી હોય તેવી રીતે કર્યો સ્ટમ્પ આઉટ
ચોંકાવનારી વાત એ છે કે, ધોનીએ આ સ્ટમ્પ આઉટ માત્ર 12 મી મિલિસેકન્ડમાં કર્યો હતો.
43 વર્ષની ઉંમરે પણ માહીએ જે પ્રકારની ફૂર્તિ મેદાનમાં બતાવી તેણે આજના યંગસ્ટરને પ્રેરણા આપી છે.
ઋતિક રોશન ક્રિશ-4ને ડિરેક્ટ કરશે અને તેમાં અભિનય પણ કરશે
યલો આઉટફિટમાં આંચલ મુંજાલનો ગ્લેમરસ અંદાજ
ભૂકંપ આવવા પાછળના કારણો શું છે?