'કસમ સે' થી લોકપ્રિય બનેલી સનાયા ઈરાની વર્ષોથી સ્ક્રીન પરથી ગાયબ છે

તેમણે 2016માં એક્ટર મોહિત સહગલ સાથે લગ્ન કર્યા હતા

સનાયાએ મીડિયા સાથે વાત કરતા કાસ્ટિંગ કાઉચનો અનુભવ શેર કર્યો હતો 

સનાયાએ એક પ્રોડ્યુસરને રોલ માટે સંપર્ક કર્યો હતો, જ્યાં તેમને કડવો અનુભવ થયો હતો 

સનાયાએ કહ્યું- મેનેજરે મને કહ્યું કે તમારે રોલ માટે સર જોડે વાત કરવી પડશે 

"મેં તેની સાથે ફોન પર વાત કરી હતી. તેમણે મને હોટલમાં મળવા બોલાવી હતી"

"ઘણી વખત પ્રોડ્યુસર અભિનેત્રીઓને મળવા બોલાવતા જોયા છે કે છોકરી તેમની સાથે સૂશે કે નહીં."

"હું તેને મળવા ગઈ, ધીમે ધીમે વાતચીત આગળ વધી. પછી તે થોડો અસભ્ય બની ગયો"

"તેણે મને બિકીની પહેરીને આવવાનું કહ્યું. હું ત્યારે જ સમજી ગઈ"


"મેં તેને કહ્યું કે મને ન તો આ રોલમાં રસ છે કે ન તો તારા કામમાં"

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home