દુનિયાના અનેક દેશોમાં દેહ વ્યાપાર છે. અનેક દેશોમાં આ લીગલ છે

અનેક દેશોમાં તેના પર પ્રતિબંધ છે અને તેને ગેરકાયદેસર માનવામાં આવે છે

પરંતુ કેટલાક દેશોમાં કાયદેસર રીતે દેહ વ્યાપાર કરવામાં આવે છે

સ્પેનના 40 ટકા પુરુષો સેકસ વર્કર સાથે સંબંધ બાંધે છે. અહી સેકસ બજાર 26.5 મિલિયન ડોલરનુ છે

જાપાનમાં દેહ વ્યાપારની માંગ ખૂબ વધુ છે. અહી સેકસ માર્કેટની વેલ્યૂ 24 મિલિયન ડોલરની છે

સાઉથ કોરિયામાં સેક્સ વર્કર્સની સંખ્યા પણ વધુ છે. અહી જીડીપીના 1.6 ટકા સેકસ વર્કરો પર નિર્ભર છે

જર્મનીમાં સેકસ વર્ક લીગલ છે. અહી સેકસ વર્કર્સને કોઇ વિશેષ સમસ્યા થતી નથી

રેપ સીનમાં આ અભિનેત્રીની હાલત થઈ ખરાબ, રડીને ડાયરેક્ટરે એક્ટરની માફી માંગી

શું તમે જાણો છો વિશ્વનું સૌથી ઊંચું રાવણનું પુતળું ક્યાં બને છે?, થાય છે લાખોનો ખર્ચ

કુદરતનો સુંદર Light Show એટલે Northern Lights

Gujaratfirst.com Home