સૂર્યાની મોસ્ટ અવેટેડ ફિલ્મ KANGUVA 10 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે

KANGUVA ફિલ્મનું ટ્રેલર હાલમાં RELEASE થયું છે અને લોકોને ખૂબ પસંદ આવી રહ્યું છે 

ANIMAL બાદ બોબી દેઓલ ફરી એકવાર આ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે

જો KANGUVA ના ટ્રેલરની વાત કરીએ તો તેની શરૂઆત આદિવાસી લોકોના સીનથી થાય છે

KANGUVA ફિલ્મના બોબી દેઓલના લુકને જોઈ સૌ કોઈ આશ્ચર્ય પામ્યા છે 

ફિલ્મમાં સૂર્યાનું પાત્ર પણ દમદાર અને ખૂંખાર છે 

KANGUVA થી સાઉથ સુપરસ્ટાર સૂર્યા પણ PAN INDIA સ્ટાર બનવાની તૈયારી કરી રહ્યો છે

KANGUVA નું દિગ્દર્શન દક્ષિણ સિનેમાના જાણીતા નિર્દેશક શિવા દ્વારા કરવામાં આવ્યું છે

ફિલ્મમાં સૂર્યા સાથે બોબી દેઓલ, દિશા પટણી પણ મુખ્ય ભૂમિકામાં છે

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home