ભારતમાં હવે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે

આ વધતા જતાં આંકડા પાછળ ખરાબ જીવનશૈલી જવાબદાર છે 

કેટલાક પગલા લેવાથી વધેલું સુગર લેવલ ઓછું કરી શકાય છે 

જો શરીરમાં બ્લડ સુગર ઝડપથી વધી જાય તો પુષ્કળ પાણી પીવો

આમ કરવાથી, વધારાનું ગ્લુકોઝ દૂર થઈ જશે અને તમારું સુગર લેવલ થોડું ઓછું થઈ શકે છે

વ્યાયામથી પણ બ્લડ શુગર લેવલ ઘટી જાય છે

ફાઈબરથી ભરપૂર વસ્તુઓ ખાવાથી હાઈ બ્લડ શુગરને નિયંત્રિત કરી શકાય છે

આયુર્વેદમાં જાંબુ અને કારેલાને સુગર લેવલમાં 

ફાયદાકારક માનવામાં આવે છે

બ્લડ સુગર વધી જાય તો પણ તમે કારેલા કે જાંબુ રસ પી શકો છો

આ રસ ઇન્સ્યુલિનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે

ડ્રાયફ્રૂટ ખાતા પહેલા આ વાંચી લેજો, નહીં તો શરીર બનશે રોગનું ઘર

હવે Jio નું AI ફીચર મચાવશે માર્કેટમાં ધૂમ, જુઓ Jio Brain AI ની ખાસ વાતો

આ BEER નું એક કેન ખરીદવા પણ વેચવા પડશે મોંઘા બંગલા અને ગાડી, જાણો વિશ્વની સૌથી મોંઘી BEER વિશે

Gujaratfirst.com Home