એપ્રિલ 2025માં KGF-2ની રિલીઝને 3 વર્ષ પૂર્ણ થયા છે
KGF-2 નું દિગ્દર્શન પ્રશાંત નીલ દ્વારા કરવામાં આવ્યું હતું
જેમાં યશ, સંજય દત્ત, રવિના ટંડન, શ્રીનિધિ શેટ્ટી, પ્રકાશ રાજે અભિનય કર્યો હતો
આ પ્રસંગે મેકર્સે KGF-3ની જાહેરાત કરી દીધી છે
સુપરસ્ટાર યશે પણ ફેન્સને KGF-3 વિશે સંકેત આપ્યા છે
સુપરસ્ટાર યશે પોતે પુષ્ટિ કરી હતી કે KGF 3 પાઈપલાઈનમાં છે
KGF ની વાર્તા... રોકીની વાર્તા... તે અધૂરી રહી શકે નહીં
Aravalli : બાયડમાં ભયાવહ 'Hit and Run' ની ઘટના, 3 નાં મોત, એકનો તો પગ જ અલગ થઈ ગયો!
કમોસમી વરસાદની હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી આગાહી
DGMOની પત્રકાર પરિષદમાં મહત્વની માહિતીની રજૂઆત