logo-image

અમદાવાદમાં વક્ફની સંપત્તિના દુરૂપયોગનું મોટું કૌભાંડ

જમાલપુર કાંચની મસ્જિદના ખોટા ટ્રસ્ટીઓ બની વક્ફમાં ખોટું સોગંદનામું કર્યું

100 કરોડની વક્ફની સંપત્તિ ઉભા કર્યા મકાન અને દુકાન

200થી વધુ મકાન, 30થી વધુ દુકાન ઉભી કરી વસુલ્યું ભાડું

વક્ફના નામે 20 વર્ષ સુધી ગેરકાયદે ભાડું ઉઘરાવતા રહ્યા

વક્ફ બોર્ડનો અભિપ્રાય લીધા બાદ દાખલ થઈ પોલીસ ફરિયાદ

આરોપીઓને સાથે રાખી ટ્રસ્ટની ઓફિસમાં પોલીસે કરી તપાસ

સલીમ પઠાણ સહિત 5 શખ્સોઓની કરાઈ ધરપકડ

અમદાવાદનાં ચંડોળા તળાવમાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓને આશરો આપનાર લલ્લા બિહારીની ધરપકડ

ગુજરાતમાં હવામાન લઈને આગાહી, આ વિસ્તારોમાં આવશે કમોસમી વરસાદ

સ્ટાઇલ અને ગ્લેમરમાં બોલિવૂડની અભિનેત્રીઓને પાછળ છોડી દે છે Sara Tendulkar

Gujaratfirst.com Home