ગોલ્ડ સવા લાખને પાર જવાની ચર્ચા વચ્ચે મોટા સમાચાર
દેશમાં સોનાનો ભાવ ઓલટાઈમ હાઇ સપાટીએ પહોંચ્યો
24 કેરેટ સોનું 1,387 રૂપિયા વધી 94,489ના સ્તરે પહોંચ્યું
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર દર
વર્ષના અંત સુધીમાં જ સોનું પ્રતિ 10 ગ્રામ જઈ શકે 1.10 લાખ
આ વર્ષે અત્યાર સુધીમાં જ સોનું 18,327 રૂપિયા થયું મોંઘું
ગોલ્ડમેન શાસે પણ સોનું 1.30 લાખ જવાનું કર્યું છે અનુમાન
ગોલ્ડમેન શાસના પાછલા બંને અનુમાન પડ્યા છે સાચા
અગાઉ ફેબ્રુઆરી, માર્ચમાં કરેલાં અનુમાન પડ્યા છે સાચા
Aravalli : બાયડમાં ભયાવહ 'Hit and Run' ની ઘટના, 3 નાં મોત, એકનો તો પગ જ અલગ થઈ ગયો!
કમોસમી વરસાદની હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી આગાહી
DGMOની પત્રકાર પરિષદમાં મહત્વની માહિતીની રજૂઆત