મહાકુંભમાં થતી ગંગા આરતીનો આ ફોટો અદ્ભૂત અને અલૌકિક છે
મનમાં શ્લોક સાથે શિવનું સ્મરણ કરતા એક ભક્તિની તસવીર
પ્રયાગરાજમાં મા ગંગાની આરતી કરતો યુવાન પંડિત
આ તસવીર અનેક આધ્યાત્મિક બાબતોની સાક્ષી પૂરે છે
મહાકુંભમાં આવી ગંગા કિનારે ઇશ્વરનું સ્મરણ કરતી એક મહિલા
આવી અનેક વસ્તુઓ તમને મહાકુંભમાં વેચાતી જોવા મળશે
પ્રયાગરાજમાં મહાકુંભ રાત્રે કેટલું અલૌકિક લાગી રહ્યું છે
સંધ્યા થઈ છે છતાં પોતાના પેટ માટે મહેનત કરતો નાવિક