અમદાવાદમાં ફરી એકવાર ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર તવાઇ
અમદાવાદનો કુખ્યાત ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓનો ગઢ
ચંડોળા તળાવમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી પર વીજ કંપનીની કાર્યવાહી
ગેરકાયદે લગાવેલા વિજ કનેક્શન કાપવાની શરૂ કરાઇ કામગીરી
ટોરેન્ટ પાવરની ટીમે પોલીસને સાથે રાખી કરી કાર્યવાહી
અમદાવાદ શહેર પોલીસ કમિશનરે કરી મુલાકાત
JCP, ACP સહિતના અધિકારીઓ પણ રહ્યા હતા હાજર
આ પ્રકારની કાર્યવાહી થતી જ હોય છે: પોલીસ કમિશનર
ગેરકાયદે વીજ કનેક્શન કાપવામાં આવ્યા છે: પોલીસ કમિશનર
Operation Sindoor : પાકિસ્તાનની ચોંકીને ધ્વસ્ત કરનાર નારીશક્તિની બહાદુરી તો જુઓ!
ગાંધીનગર ખાતે નર્મદા કેનાલમાં બચાવ અને રાહત કાર્ય અંગેની Mockdrill યોજાઈ હતી
સુરતમાં મોડેલની કાર સળગાવવાનો મામલો