logo-image

પીળા દાંતથી પર્સનાલિટી પર ખરાબ અસર પડે છે, આ રીતે બનાવો ચમકદાર

દાંતને મોતીની જેમ ચમકદાર બનાવવા માંગો છો તો તમે કેળાનો ઉપયોગ કરી શકો છો

કેળાની છાલમાં બ્લીચિંગ ગુણ હોય છે, જે તમારા દાંતને સાફ રાખવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે

કેળાની છાલમાં જોવા મળતા તત્વો દાંતમાં જમા થયેલી ગંદકીને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે

સૌથી પહેલા એક બાઉલમાં કેળાની છાલનો પલ્પ કાઢી લો

કેળાની છાલના પલ્પમાં થોડું મીઠું અને થોડો લીંબુનો રસ નાખીને મિક્સ કરો

પેસ્ટને તમારા દાંત પર લગાવો અને થોડીવાર ઘસો, પછી સ્વચ્છ પાણીથી ધોઈ લો

થોડા દિવસો સુધી સતત આમ કરવાથી તમે જાતે જ ફરક જોઈ શકો છો

કોઈપણ ઘરેલું ઉપાય અજમાવતા પહેલા ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો

photoshoot: બ્લેક હોટ ડ્રેસમાં Kangana Sharma નું ફોટોશૂટ વાયરલ

વિટામીન સીની ટેબલેટ લેવી યોગ્ય છે કે નેચરલ સપ્લીમેન્ટ્સ???

અર્જુનની છાલનું પાણી ખાલી પેટે પીવાના ફાયદા

Gujaratfirst.com Home