TV એક્ટ્રેસ અવનીત કૌરે પોતાની એક્ટિંગથી બધાના દિલ જીતી લીધા છે

તેની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ખૂબ વાયરલ થઈ રહી છે.

તેણે આ લુકને સિલ્વર જ્વેલરી અને બ્લેક બિંદી સાથે કમ્પ્લીટ કર્યો હતો

તાજેતરમાં ફિલ્મ સ્ટાર્સના ઘરે દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું

અવનીત કૌરે ડીપનેક બ્લાઉઝ સાથે શિમરી બ્લેક સાડી પહેરી હતી

ઇન્સ્ટાગ્રામ પર અવનીત કૌરના 13.9 મિલિયન ફોલોઅર્સ છે

ચાહકોને આ તસવીરો ઘણી પસંદ આવી રહી છે

23 વર્ષની અભિનેત્રી અવનીત કૌરે બાળ કલાકાર તરીકે મર્દાની (2014) ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું

હોળીમાં ચામડીની ચિંતા છોડો! આ દેશી નુસખાથી રાખો સુરક્ષિત

સોનલ ચૌહાણે ગ્લેમરસ વેકેશનની તસવીરો કરી પોસ્ટ

આ વખતે હોળી પર બનશે મોટો વર્લ્ડ રેકોર્ડ?

Gujaratfirst.com Home