ફૂલે ફિલ્મ વિવાદ વકરતા Anurag Kashyap એ બ્રાહ્મણ સમુદાયની માફી માંગી
અનુરાગે બ્રાહ્મણ સમુદાય પર કરી હતી ટીપ્પણી
અનુરાગે બ્રાહ્મણ સમુદાયને લઈને કહ્યું હતું કે, અહીં સાચું મૂર્ખ કોણ છે?
અનુરાગ કશ્યપનો વિરોધ ચારેતરફ થતાં તેને માફી માંગી લીધી
હવે ભવિષ્યમાં ક્યારેય આવું ન કરવાની આપી બાંહેધરી
ફૂલે ફિલ્મ પ્રખર સમાજ સુધારક જ્યોતિબા ફૂલે પર આધારિત છે
ફૂલેમાં મુખ્ય પાત્ર પ્રતીક ગાંધી દ્વારા ભજવવામાં આવ્યું છે
સાવિત્રીબા ફૂલેનું પાત્ર પત્રલેખા દ્વારા ભજવવામાં આવ્યું છે
OperationSindoor2 : જાણો ભારતના 'રક્ષા કવચ' S-400 વિશે, કેવી રીતે કરે છે કામ ?
કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ પાસે શંકાસ્પદ વિસ્ફોટ
જૈસી કરની વૈસી ભરની, પાકિસ્તાન માટે હવે BLA બન્યું માથાનો દુખાવો