સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર અંજલિ અરોરાની નેટવર્થ તો આટલી છે!
'કચ્ચા બાદામ' ગીત પર 20 સેકન્ડની રીલ બનાવ્યા બાદ ખૂબ ફેમસ થઇ હતી અંજલિ
અંજલિ રિયાલિટી શો લોક-અપમાં પણ જોવા મળી હતી
તમે જાણતા ના હોય તો કહી દઈએ કે લક્ઝરી લાઈફ જીવતી અંજલિ અરોરા કઈ રીતે રૂપિયા કમાય છે
અંજલિ અરોરા અભિનય અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા પૈસા કમાય છે
ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ દ્વારા પણ અંજલિ અરોરા કમાણી કરે છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અંજલિ અરોરાની કુલ સંપત્તિ 3થી 4 કરોડ રૂપિયાની આસપાસ છે