Ananya Pandey એ બાળપણનો કવિતા ગાતો એક વીડિયો શેર કર્યો
નાની અનન્યા તોતલી બોલીમાં ટ્વિંકલ ટ્વિંકલ કવિતા ગાઈ રહી છે
કેસરી ચેપ્ટર-2ની સકસેસ Ananya Pandey એન્જોય કરી રહી છે
KesariChapter2 માં Ananya Pandey ના પાત્ર દિલરીત ગિલ માટે ખૂબ પ્રશંસા મળી રહી છે
KesariChapter2 માં અક્ષય કુમાર અને આર. માધવને ભજવી છે દમદાર ભૂમિકા
જલિયાવાલા બાગની પૃષ્ઠભૂમિ પર આધારિત છે KesariChapter2
બોલીવૂડના ખ્યાતનામ અભિનેતા ચંકી પાંડેની દીકરી છે અનન્યા પાંડે
દ્વારકા જિલ્લામાં બ્લેક આઉટ કરાયું
ભોજપુરીના જાણીતા સ્ટાર Pawan Singh એ એક દેશભક્તિ ગીત બનાવ્યું છે
Mother's Day પર માતાને આપો કેટલાક ખાસ હેલ્થ ઈક્વિપમેન્ટની ભેટ