આ રહ્યો Airtel નો સૌથી સસ્તો વાર્ષિક રિચાર્જ પ્લાન
Airtel ના આ પ્લાનમાં ઘણા ફાયદા છે. આમાં તમને અનલિમિટેડ કોલિંગ, ડેટા, SMS અને ઘણી એપ્સની ફ્રી એક્સેસ મળે છે
Airtel ના આ રિચાર્જ પ્લાનની કિંમત 1999 રૂપિયા છે. આ કિંમત પર સંપૂર્ણ 1 વર્ષની વેલિડિટી ઉપલબ્ધ છે
Airtel ના આ રિચાર્જ પ્લાનમાં તમને કુલ 24GB ઇન્ટરનેટ ડેટા પણ મળી રહેવાનો છે
Airtel ના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ મળશે, જે 365 દિવસની વેલિડિટી રહેશે
Airtel નો આ પ્લાન એવા લોકો માટે ફાયદાકારક છે જેઓ માત્ર કોલિંગ રિચાર્જની શોધમાં છે
આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને દરરોજ 100SMSની ઍક્સેસ મળશે. યુઝર્સ તેમની જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરી શકે છે
Airtel આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સ Airtel Xstream App ઇન્સ્ટોલ કરીને ફ્રી ટીવી અને શો વગેરે જોઈ શકે છે
જો તમે સ્પામ ઇનકમિંગ કૉલ્સથી પરેશાન છો, તો એરટેલનું આ નેટવર્ક તમને તેનાથી છુટકારો મેળવવામાં મદદ કરશે
ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની ઉંમરે નિધન
2007માં ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન લગ્નગ્રંથીથી બંધાયા હતા
અમદાવાદમાં વક્ફની સંપત્તિના દુરૂપયોગનું મોટું કૌભાંડ