Pahalgam Terrorist Attack થી સમગ્ર દેશના હૃદય પર ઘા થયો છે
બોલિવૂડના વિખ્યાત કવિ Javed Akhtar નો રોષ ભભૂકી ઉઠ્યો
આતંકવાદીઓને કોઈપણ કિંમતે મારવા જ પડશે - Javed Akhtar
ગમે તે કિંમત ચૂકવો પણ આતંકવાદીઓને ભાગવા દેવાશે નહીં - Javed Akhtar
અનુપમ ખેરે પણ Pahalgam Terrorist Attack પર પોતાની તીખી પ્રતિક્રિયા આપી છે
હવે શબ્દો નિરર્થક લાગે છે, કારણ કે હૃદયની વેદના શબ્દોની પહોંચથી બહાર છે - Anupam Kher
Anupam Kher એ The Kashmir Files નો ઉલ્લેખ કર્યો હતો
The Kashmir Files ની ઘટનાઓએ તેમના હૃદયને ઊંડે સુધી ઘાયલ કર્યુ છે
7 મે ના રોજ વોર સાયરન વાગશે, જરા પણ ગભરાશો નહીં!
આજે 6 મેના રોજ રચાશે ધૃવ યોગ અને લક્ષ્મી નારાયણ યોગ
Rain in Gujarat : આજથી બે દિવસ ભારે વરસાદની આગાહી! આ જિલ્લાઓ માટે એલર્ટ જાહેર!