logo-image

Pahalgam Terrorist Attack થી સમગ્ર દેશના હૃદય પર ઘા થયો છે

બોલિવૂડના વિખ્યાત કવિ Javed Akhtar નો રોષ ભભૂકી ઉઠ્યો

આતંકવાદીઓને કોઈપણ કિંમતે મારવા જ પડશે - Javed Akhtar

ગમે તે કિંમત ચૂકવો પણ આતંકવાદીઓને ભાગવા દેવાશે નહીં - Javed Akhtar

અનુપમ ખેરે પણ Pahalgam Terrorist Attack પર પોતાની તીખી પ્રતિક્રિયા આપી છે

હવે શબ્દો નિરર્થક લાગે છે, કારણ કે હૃદયની વેદના શબ્દોની પહોંચથી બહાર છે - Anupam Kher

Anupam Kher એ The Kashmir Files નો ઉલ્લેખ કર્યો હતો

The Kashmir Files ની ઘટનાઓએ તેમના હૃદયને ઊંડે સુધી ઘાયલ કર્યુ છે  

પાકિસ્તાનને પાઠ ભણાવતી ફિલ્મો બોલિવૂડમાં ધૂમ મચાવે છે

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવવાની ધમકી

આજે 7મી મેના રોજ Mock Drill and Blackout ની જાહેરાત થઈ છે

Gujaratfirst.com Home